સંતરામપુર: માનગઢ ખાતે ચાર રાજ્યોના આદિવાસી પરિવાર ભીલ પ્રદેશની માંગ સાથે મહાસંમેલન યોજાયું
Santrampur, Mahisagar | Jul 18, 2025
માનગઢ ખાતે રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ ચાર રાજ્યના આદિવાસી પરિવારો ભીલ પ્રદેશની માંગ સાથે મહાસંમેલનનું આયોજન કર્યું હતું...