ધનસુરા: વડાગામ થી આકરન્દ જવાના માર્ગ ઉપર મોટા ખાડા વાહન ચાલકો લપસ્યા,જાગૃત નાગરિકે વીડિયો કર્યો વાયરલ
Dhansura, Aravallis | Aug 26, 2025
ધનસુરા વડા ગામ થી આકરન્દ જવાના માર્ગ ઉપર મોટા ખાડા વાહન ચાલકો હેરાન પરેશાન નજીક આવેલી તપોવન વિદ્યાલયમાં જતાં બાળકો અને...