વરસાદને કારણે 2025ની ગિરનાર પરિક્રમા સ્થગિત થતાં, ગિરનારની! મઢીઓના તમામ સંતો માટે! રાશન—પાણીની તકલીફ ઊભી થઈ છે. પરિક્રમા સ્થગિત થવાથી ભક્તો અનેયાત્રાળુઓ આશ્રમો સુધી પહોંચી! શક્યા નથી, જેને કારણે અનેક સંતોને આર્થિક નુક્સાન કે રાશનની અછતનો સામનો કરવો પડ્યો છે. જેથી મહંત! મહેશગિરી બાપુએ તમામ સંતોને ચિંતા ન કરવા અને તેમની! આવશ્યકતાઓની નોંધણી કરાવવા અપીલ કરી છે. સંતો તેમની જગ્યાનું નામ અને રાશન-પાણીની વિગત બે સ્થળો પર સંપર્ક કરીને નોંધાવી શકે છે.