વિસનગર: ઉદલપુર ગામે નવરાત્રીને 100 વર્ષ પૂરા થયા
વિસનગર તાલુકાના ઉદલપુર ગામ ખાતે નવરાત્રી મહોત્સવને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગામના લોકો એક સાથે મળીને આ આયોજન કર્યું છે. નવરાત્રિમાં ખાસ મહત્વ રહેલું છે. ગામલોકો અવનવા સ્ટેપ સાથે ગરબા રમ્યા હતા.