તા. 5/4/25 શનિવાર સાંજના 6 વાગ્યાના સમયે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી ની શોભાયાત્રા અનુસંધાને આહીર સમાજ ગેટ થી શહેરના મુખ્ય માર્ગો ઉપર બાઇક રેલી અને કાર રેલી આયોજન કરવામાં આવ્યું જેમાં આ બાઇક રેલી કાર રેલી માં બહોળી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ત હિન્દુ સંગઠન આ બાઈક રેલી અને કારેલીમાં જોડાયા હતા આપ જેમાં આહીર સમાજના ગેટથી રેલીનું આયોજન કરવામાં આવ્યું શહેરના મુખ્ય માર્ગો પર જેવા કે કોહિનૂર સહિત માગૅ ઉપર ફરી.