થાનગઢ: થાનગઢ પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ
થાનગઢ શહેરી વિસ્તારમાં વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય છે જેને લઇ અનેક વખત રજૂઆતો પણ થઈ છે ત્યારે થાનગઢ પોલીસ મથકના નવા પીઆઇ હાજર થતા ની સાથે જ ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી જે દરમિયાન શહેરી વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને દંડ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી