વિસાવદર: રાવણી ગામ પાસેફોરવીલ ચાલક દ્વારા2વ્હીલર પર ફોરવીલ ચડાવી જાનથી મારી નાખવાની કોશિશકરી તેવી માહિતી જીલ્લા પ્રમુખ દ્વારાઅપાઈ
રાવણી રોડ પર એક કારચાલક દ્વારા રમેશભાઈ કલ્યાણભાઈ રાબડીયા નામની વ્યક્તિ ઉપર કોઈએ જાણ્યા શકશે ગાડી ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો તે ગાડીXUVવાઈટ કલર ની હતી ગાડી ની પાછળ નાગરાજ લખેલું હતું અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા રમેશભાઈ ની ઘરે જતા ત્યાં પણ તેમના ધર્મ પત્નીને ડીઝલ છાંટી સળગાવવાની કોશિશ કરવામાં આવી હતી અને ત્યાંથી ગાડી ચાલક અને તેમના સાથીઓ બગસરા રોડ તરફ ભાગી ચડ્યા હતા જ તેવી માહિતી આમ આદમી જીલ્લા પ્રમુખ દ્વારા અપાઈ