દાંતીવાડા: દાંતીવાડા ડેમના કોન્ટ્રાકટરના પુત્રની હત્યા કેસ, 4 આરોપીની અટકાયત...
આજ રોજ 11કલાક આસપાસ બનાસકાંઠા... દાંતીવાડા ડેમના કોન્ટ્રાકટરના પુત્રની હત્યા કેસ, 4 આરોપીની અટકાયત... ગેર કાયદેસર માછીમારી કરવાની બાબતને લઈ હત્યા કરાઈ હોવાનું થયું હતું ચર્ચાસ્પદ... પોલીસએ 3 પુખ્ત વયના તો 1 સગીર મળી 4 આરોપીઓની કરી અટકાયત... દાંતીવાડાના રામનગરના કરણ જેણુંસિંહ વાઘેલા તો અમીરગઢના રામપુરા કરઝાના નરેશ મહેન્દ્રસિંહ,યુવરાજ અશોકસિંહ સહીત એક સગીરને પોલીસએ દબોચી લીધા... સમગ્ર મામલે પોલીસએ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજુર કરાવી હાથ ધરી વધુ