જૂનાગઢ: ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફીલ માણતા ઝડપાયેલી ચાર યુવતીઓ જેલ હવાલે
ફાર્મ હાઉસમાં દારૂની મેફીલનો મામલો ગીર નેચરલ ફાર્મ હાઉસમાંથી 11 શખ્સ ઝડપાયા હતા પોલીસે ચાર યુવતી અને સાત યુવકોને કર્યા હતા કોર્ટમાં રજુ 7 યુવકોને જામીન મળ્યા, યુવતીઓ પાસે જામીન ન હોવાથી કરાયા જેલહવાલે યુવતીઓના નામ : 1. સીતાબેન વીશાલ ગુપ્તા,આકૃતીબેન ઉર્ફે નિશાબેન પંકજગીરી મેઘનાથી, નીરાલીબેન જયેશ સોલંકી,મમતાબેન રવી મીણા