મહેસાણા વાસીઓને રાધનપુર ચોકડી પર મળશે રાહત, 15 દિવસમાં ટ્રાફિક સિગ્નલ ચાલુ
Mahesana City, Mahesana | Oct 30, 2025
મહેસાણામાં રાધનપુર ચોકડી પર ની ટ્રાફિક સમસ્યા નિરાકરણ માટે મહાનગરપાલિકાને ટ્રાફિક પર ચારે બાજુ ઓટો જનરેટ અને એઆઈ બેઝીક ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવાનું નિર્ણય કર્યો છે જેના ભાગરૂપે રાધનપુર ચોકડી પર 15 દિવસમાં ટ્રાફિક સિગ્નલ ચાલુ થશે.