નવસારી જિલ્લાના વાસણા તાલુકા ખાતે જામલીયા ગામે ભવ્ય માવલી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી વિસ્તાર એવા વાંસદામા અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના માવલી પૂજન નું આયોજન કરવામાં આવતું હોય છે. જામલીયા ખાતે યોજાયેલી માવલી પૂજા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.