ગામ પાસેથી પસાર થતી માયનોર કેનાલ ઓવરફ્લો થતા લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ કર્યા બાદ, પાક લણણીના આરે હતો ત્યારે જ કેનાલ છલકાતા ખેડૂતોની આથક હાલત કફોડી બની છે. આસપાસના અનેક ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખો રૃપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.