સુબીર: ડાંગ જિલ્લામાં પોલીસ દ્વારા "સરપંચ પરિસંવાદ" નું આયોજન કરી સરપંચશ્રીઓ સાથે ગ્રામીણ સ્તરની પોલીસીંગ અંગે સંવાદ થયો
Subir, The Dangs | Aug 10, 2025
પો.સ્ટે. વિસ્તારના ગામો ના સરપંચશ્રી નાઓ સાથે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલ સા.નાઓ દ્રારા સંવાદ કરી, તેઓને સાયબર ક્રાઇમ...