વડોદરા પૂર્વ: કેનાલમાં પડતું મુકનાર યુવકને શોધવાની કવાયત માથે પડી,સ્કૂટર મૂકી દઇ નાટક કર્યું હતું
વડોદરા નજીક કેનાલમાં એક યુવકે પડતું મુક્યું હોવાના મેસેજથી ફાયર બ્રિગેડ અને પોલીસ દોડતા થયા હતા.તપાસને અંતે યુવકે નાટક કર્યું હોવાનું જણાતાં તમામની મહેનત માથે પડી હતી.પરંતુ પરિવારજનોએ હાશ અનુભવી હતી