અઠવા લાઇન્સ પોલીસ ભવન ખાતે પો.કમી.ની અધ્યક્ષતામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને CRPF કંપની ના અધિકારીઓએ જોડે બેઠક
Majura, Surat | Aug 30, 2025
આગામી ગણેશ વિસર્જનની પ્રક્રિયાને લઈ પોલીસ ભવન ખાતે શનિવારે મહત્ત્વની બેઠક મળી.પોલીસ કમિ.અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં...