લાલપુર: તહેવારોને અનુલક્ષીને બજારોમાં ભારે ભીડ જોવા મળી
જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં દિવાળીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય ત્યારે લોકો દ્વારા મન મૂકીને ખરીદી કરવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો લાલપુરમાં ફટાકડાના સ્ટોલ ઉપર લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે લાલપુરમાં અનેક લોકો કપડા તો ફટાકડા સહિતની વસ્તુઓ ખરીદી રહ્યા છે લાલપુરની બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે