જેતપુરના ટાકુડી પરા વિસ્તારમાં વીજ સમસ્યાથી ત્રાહિમામ રહીશોની આંદોલનની ચીમકી
Jetpur City, Rajkot | Oct 8, 2025
: જેતપુરમાં વીજ સમસ્યાથી ત્રાહિમામ રહીશોની આંદોલનની ચીમકી જેતપુર: શહેરમાં PGVCLની અનિયમિત વીજ સેવા અને વોલ્ટેજની ભયંકર વધઘટની સમસ્યાથી કંટાળીને સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. લોકોના જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષથી ચાલતી આ સમસ્યાને કારણે તેમના ફ્રીજ, ટીવી અને મોટર જેવા લાખો રૂપિયાના ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે. વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ ન