Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

બાવળા: સનાથલ નજીક વાહન અડફેટે અજાણ્યા પુરૂષનું મોત નિપજયું

Bavla, Ahmedabad | Sep 30, 2025
આજરોજ તા. 30/09/2025, મંગળવારે સવારે આશરે 8.30 વાગ્યાના સુમારે બાવળા - સરખેજ હાઇવે પર સનાથલ ગામ નજીક અજાણ્યા વાહનનો ચાલક એક અજાણ્યા 45 વર્ષના પુરૂષને ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડી વાહન લઈને નાસી ગયો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત પુરૂષનું મોત નિપજયું હતું. ચાંગોદર પોલીસે આ અકસ્માતના બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

MORE NEWS