ડિંડોલીમાં રહેતા કેટલાક લોકોને સસ્તામાં પ્લોટ આપવાના નામે પ્રતીક વસાવા,પ્રફુલ અને અજીતસિંહ નામના ઈસમોએ લાખો રૂપિયા પડાવ્યા નો આરોપ થયો છે.પ્રતીક વસાવા હાલ જ sog ની પકડમાં રૂ.200 કરોડના હવાલા અને સાયબર ફ્રોડના ગુન્હામાં ઝડપાયો છે.જે સખસોએ વર્ષ 2012 માં પ્લોટ પાડી બુકિંગ લીધું હતું.પરતુ રૂપિયા પડાવ્યા બાદ પણ પ્લોટનો કબજો ન આપતા ડીંડોલી પોલીસ મથકમાં અરજી આપી હતી.જે સમયે પોલીસે ગુનો પણ નોંધ્યો હતો.પરંતુ આજે પણ લોકો ન્યાય માટે ઝંખી રહ્યા છે.