જૂનાગઢ: નવરાત્રી નો પ્રારંભ થતાં જ વાઘેશ્વરી માતાજીના મંદિરે ભક્તોની ભીડ
આજથી આસો નવરાત્રીનું પ્રારંભ થયો છે ત્યારે વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે ભક્તોની ભીડ જામી છે નવ દિવસ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો અને આરતી અને પૂજા માટે પણ વિશેષ વ્યવસ્થાઓ રાખવામાં આવી છે.