જૂનાગઢ: 5 અરજદારોના ખોવાયેલ 1 મોબાઈલ,લેપટોપ તથા અન્ય કીમતી સામાન મળી કુલ ₹65,000 નો મુદ્દામાલ મૂળ માલિકને પરત અપાવતી નેત્રમ શાખા
Junagadh City, Junagadh | Sep 9, 2025
જુનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને આઈ.જી અને એસપી દ્વારા પ્રજા સાથે સૌહાર્દ પૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ...