માંગરોળ: વાંકલ એનડી દેસાઈ હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ મા જિલ્લા કક્ષાની ખો ખો સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી ગૌરવ વધાર્યું
Mangrol, Surat | Nov 24, 2025 માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ એનડી દેસાઈ હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની ખોખો અને કબડ્ડી સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી શાળાનું ગૌરવ વધાર્યું છે રૂપિયા 48 હજારનો રોકડ પુરસ્કાર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો છે શાળાના આચાર્ય પારસ ભાઈ મોદી તેમજ કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા