વીરસદમાં રહેતા અશ્વિનભાઈ નામના વ્યક્તિને અજાણા નંબર પરથી ફોન કરી બજાજ ફાઇનાન્સ માંથી બોલું છું તમારે લોન જોઈતી હોય તેમ જણાવ્યું હતું જેથી ફરિયાદીને રૂપિયાની જરૂર હોવાથી હા પાડી હતી જેથી સામા વાળાએ ફોર્મ ભરવું પડશે તેમ કહી ફોર્મ પેટે ૫૫૦૦ રૂપિયા ભરવા પડશે જેથી ફરિયાદીએ સામેવાળાએ આપેલા ક્યુ આર કોડ ઉપર 5500 મોકલી આપ્યા હતા. ત્યારબાદ અવારનવાર રૂપિયાની માંગણી કરી લાખો રૂપિયા પડાવી લેતા વિરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય