વંથળી: ભાટિયા ગામના ખેડૂત અગ્રણીનું નિવેદન સામે આવ્યું,ખેડૂતના એક મતની તાકાત બાબતે આપ્યું નિવેદન
ભાટિયા ગામના ખેડૂત અગ્રણી નું નિવેદન સામે આવ્યું,ખેડૂતના એક મતની તાકાત બાબતે નિવેદન આપ્યું છે.કમલેશભાઈ પાનસુરીયાએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.