અસારવા: અમદાવાદના નરોડા વિસ્તારમાં કેમિકલની અસર
સંખ્યાબંધ લોકોના પગના તળિયા લાલ થઈ ગયા
અમદાવાદના નરોડા વિસ્તારમાં કેમિકલની અસર સંખ્યાબંધ લોકોના પગના તળિયા લાલ થઈ ગયા ફેક્ટરીનું કેમિકલ હવામાં ઉડ્યું હોવાનું અનુમાન GIDCથી 3 કિમી દૂર સુધીના વિસ્તારોમાં સર્જાઈ સમસ્યા સવારે ઉઠતા જ પગ લાલ થતા મહિલાઓમાં કુતૂહલ....