પુણા: અડાજણ માં અલગ અલગ પોલિસીના નામે ખોટા નામની પોલીસી પધરાવી છેતરપિંડી,આરોપી એજન્ટ ની પોલીસે કરી ધરપકડ
Puna, Surat | Sep 13, 2025
અડાજણમાં ફરિયાદીને ખોટા નામની પોલીસી આપી છેતરપિંડી કરતા શખ્સ ની ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ ફૈઝાન ઉર્ફે ફૈઝાન કિયુમ...