નશામુક્ત ભારતના સપના સાથે એક તે યુવાન ચારધામની સાયકલ પર યાત્રા માટે નીકળ્યો હતો દ્વારકા સોમનાથ સહિત દર્શન કરી દાહોદ થઈ ઉજ્જૈન તરફ જતો આ યુવક દાહોદના લીમખેડા નજીક આવતા યુવાનોએ તેઓનું સ્વાગત કર્યું હતું અને તેઓની યાત્રાને સફળ બનાવવા માટે તેઓને શુભકામનાઓ પાઠવી હતી