ગાંધીનગર: શહેરમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા સેક્ટર 12 ખાતેથી ભવ્ય રેલી યોજાઇ
Gandhinagar, Gandhinagar | May 29, 2025
મહારાણા પ્રતાપની તિથિ મુજબની જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગરના તમામ રાજપૂત સમાજના સંગઠનો દ્વારા એક શોભાયાત્રા (મહારેલી)નું...