માંગરોળ: કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી તારીખ 27મી ના રોજ નવા એક્સપ્રેસ હાઈવે ના એના કીમ સેક્શનનું નિરીક્ષણ કરશે
Mangrol, Surat | Nov 26, 2025 ભારત સરકારના કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સુરત જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે નવા એક્સપ્રેસ હાઇવે ના એના સ્કીમ સેક્શનનું તેઓ તારીખ 27 મીના રોજ બપોરે 1:30 કલાકે નિરીક્ષણ કરશે તંત્ર દ્વારા તેમના આગમનને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે