વરાછા ખાતેથી SOG પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ તંબાકુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
Majura, Surat | Oct 29, 2025 વરાછા વિસ્તારમાંથી એસ.ઓ.જી પોલીસ દ્વારા શંકાસ્પદ તંબાકુ થતા પાન મસાલા નો મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો.,SOG પોલીસને મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી, પોલીસ દ્વારા 29,67,090 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો,અલગ અલગ કંપનીની તમાકુ કબજે કરવામાં આવી છે તપાસ શરૂ કરી, તમાકુ કોના દ્વારા મંગાવવામાં આવી હતી તેની પણ તપાસ કરવામાં આવી