છોટાઉદેપુર: એક શિક્ષકે શિક્ષણ અધિકારી ઉપસ્થિત ગંભીર આક્ષેપ કર્યા? ઓર્ડર કરવા માટે પૈસા માગ્યા હોવાનો શિક્ષકે આક્ષેપ કર્યો? જુઓ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તેતરકુંડી પ્રાથમિક શાળાના શિક્ષક ને જિલ્લા શિક્ષણ અધિકારી હેરાન પરેશાન કરતા હોવાના આક્ષેપ સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન માં જિલ્લા શિક્ષણ અધિકારી વિરુદ્ધ લેખિત માં અરજી આપતા ખળભળાટ મચી ગયો છે. જિલ્લા શિક્ષણ અધિકારી સામે શિક્ષકે ગંભીર આક્ષેપો કર્યા છે. વધુમાં શિક્ષક અને શિક્ષણ અધિકારીએ શું કહ્યું? જુઓ