સમગ્ર ભાલ પંથકમાં ચણા અને ઘઉં મુખ્ય પાક તરીકે ઓળખાય છે. હાલમાં ધોલેરા વિસ્તારમાં ચણાનો પાક પાકીને ખળામાં આવી ગયો છે.જોકે, આ વર્ષે પાછોતરા વાવેતરને કારણે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે
ધોલેરા: ધોલેરા વિસ્તારમાં પાછોતરા વાવેતરથી ઉત્પાદનમાં ઘટાડો - Dholera News