અમદાવાદ શહેર: સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તક કરાઈ, Deo નું નિવેદન
આજે મંગળવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ deo કચેરી ખાતેથી Deo રોહિત ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતુ કે સેવન્થ ડે સ્કૂલનો કાર્યભારનો ચાર્જ અમે સંભાળ્યો છે.સરકારે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કર્યો છે.