છોટાઉદેપુર: કુસુમ સાગર તળાવનું સૌંદર્યીકરણ અને વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું
Chhota Udaipur, Chhota Udepur | Aug 27, 2025
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા અમૃત 2.0 અને અમૃત સરોવર યોજના અંતર્ગત રૂ. 3.5 કરોડના ખર્ચે કુસુમ સાગર તળાવનો ડેવલોપમેન્ટ...