નડિયાદ: નડિયાદમાં મનપા દ્વારા મેગા ડિમોલેસન બાબતે વેપારીએ આપે પ્રતિક્રિયા
નડિયાદમાં મનપા દ્વારા મેગા ડિમોલેસન બાબતે વેપારીએ આપે પ્રતિક્રિયા.મારી માલિકીની દુકાન તોડી પાડી: વેપારી મુકેશ કુમાર નામના વેપારીએ જણાવ્યું કે, મારી દુકાન સરદાર ભુવનની બહાર આવેલી છે અને મારી દુકાન મારી માલિકીની છે, પણ નડિયાદ મનપાએ મને દર વખતે ખોટી નોટિસો આપીને મને પેટા ભાડવાત બનાવીને મારી દુકાન તોડી પાડી છે. આ બધુ ખોટુ થઇ રહ્યું છે. મારી જોડે દુકાનના 40 વર્ષ જૂના બધા કાગળિયા છે. પૈસા ભરેલાની રસીદ પણ છે.