સાવજ ડેરીના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે.ગૃહમંત્રી હર્ષ સંઘવીના વખાણ કરતા નિવેદન આપ્યું છે.ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર ટિપ્પણી કરતા કહ્યું કે પટ્ટા ઉતારવાની વાત કરનાર ને ગૃહમંત્રીએ જવાબ આપ્યો છે.પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ના બેરોજગાર અભિયાન ને લઈ ને પણ કટાક્ષ કર્યો છે.