ચોરાસી: ઓલપાડ પોલીસ મથકમાં નોંધાયેલ ખૂનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ચોક બજાર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Chorasi, Surat | Sep 11, 2025
સુરતના ચોક બજાર પોલીસને મળેલ બાતમીના હકીકતના આધારે ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને...