માંગરોળ તાલુકાના વાંકલ ગામે વાલીયા તાલુકાના નિકોલી ગામના યુવકને થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે યુવક બાઈક લઈને પૂર ઝડપે આવી રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થતા યુવક સામેથી આવેલી ટ્રકના ટાયર સાથે ભટકાયો હતો અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો