ગોધરા: ઠાગાવાડા-ભેખડિયા ગામે કારચાલકે સર્જેલા અકસ્માતને લઈને આખરે કારચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
Godhra, Panch Mahals | Aug 24, 2025
ગોધરા તાલુકાના ઠાગાવાડા ગામે કારચાલકે બેદરકારીપૂર્વક ગાડી હંકારી અકસ્માત સર્જ્યો હતો. ઘોઘંબા તાલુકાના રાણીપુરા ગામના...