આજે તારીખ 27/11/2025 ગુરુવારના રોજ બપોરે 3.30 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અંતરિયાળ ગામ ડુમકા ખાતે યોગ ટ્રેનર અનિલભાઈ દ્વારા લેવાતા યોગવર્ગ.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજી નાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અંતરિયાળ ગામ ડુમકા ખાતે યોગ ટ્રેનર અનિલભાઈ દ્વારા યોગ વર્ગ ચલાવવામાં આવે છે. જેમાં ગામના લોકો વહેલી સવારે યોગ શીખવા આવે છે.