ખેરાલુ: ગાર્ડન પાસે દુકાનમાં ધામણ સાપ ઘુસી આવતા રેસ્ક્યૂં કરાયો
ખેરાલુના ગાર્ડન પાસે આવેલી એક દુકાનમાં ધામણ જાતિનો સાપ ઘુસી જતાં દુક્નદારમાં ભય ફેલાયો હતો અને સાપ પકડનારાને રેસ્ક્યૂં કરવા બોલાવાયા હતા. દુકાનમાં રહેલા સામાનના બોક્સ પાછળ છુપાયેલા ધામણ સાપને પકડીને સુરક્ષિત રીતે રેસ્ક્યૂં કરી પકડી લેવાયો હતો અને શહેરની બહાર લઈ જઈ સુરક્ષિત રીતે છોડી મુકાયો હતો જેથી દુકાનદારે રાહતનો શ્વાસ લીધો હતો.