રાષ્ટ્રીય નિર્માણ પાર્ટી ના સચિવ નિલેશ ચાવડાએ 18 ડિસે સાંજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચુડા શહેરમાં અનેક વિકાસ ના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. રોડ રસ્તા અને પાણી ગટર ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. પણ હજુ મુખ્ય ચોક અને છેવાડાના વિસ્તારમાં અંધારપટ છવાયેલા છે. શહેરમાં મોટી હેવી ટાવર વિજ લાઇન નાખવા મા આવે એવી લેખિત રજૂઆત મામલતદાર અને ગ્રામ પંચાયત માં રજૂઆત કરવામાં આવી છે