કવાંટ: કવાટ મધ્ય પ્રદેશ રોડ ઉપર પાઇપો ભરેલ ટેલર રોડની સાઈડમાં ઉતરી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.
Kavant, Chhota Udepur | Aug 29, 2025
છોટાઉદેપુર જિલ્લાના કવાંટથી મધ્યપ્રદેશને જોડતા રસ્તો બિસ્માર બનતા અવાર નવાર અકસ્માત સર્જાય છે. આ હાઇવે રોડ પર અસંખ્ય...