દાંતા: અંબાજીમાં ભાદરવી પૂનમના ચાલુ મેળામાં એક દર્શનાર્થી મહિલા પર આખલાએ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ
Danta, Banas Kantha | Sep 3, 2025
અંબાજીમાં હાલ ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે અને લાખો યાત્રાળુ દર્શન કરવા માટે અંબાજીમાં આવી રહ્યા છે ત્યારે આવા...