શહેરા: શહેરામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી અને બેંક ઓફ બરોડા શહેરાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર અને વ્યસન મુક્તિ કેમ્પ યોજાયો
Shehera, Panch Mahals | Jul 19, 2025
બ્રહ્માકુમારીના મુખ્ય પ્રકાશિકા રાજયોગીની પ્રકાશમણી દાદીજીના ૧૮માં સ્મૃતિ દિવસ અને બેંકઓફબરોડાના ૧૧૮માં સ્થાપના દિવસ...