શેરગઢ રોડ ઉપર આવેલ સુબા પરિવારના સુરાપુરા બાપા ગોપાલ બાપા ના આશીર્વાદ સાથે તથા ટ્રસ્ટી બીપીન સુબાના ભૂદાનથી મેંદરડા ના સંત શ્રી સુખરામદાસ બાપુ ના વરદ હસ્તે ગૌશાળા તથા બીમાર પશુ પંખીઓની સારવાર માટે ફુલ ટાઈમ ડોક્ટર સાથે હોસ્પિટલનું આજે ખાતમુરત કરવામાં આવ્યું