મોડાસા: , ડમ્પીંગ સાઈડ ને લઈને જિલ્લા સેવા સદન ખાતે રેલી
મોડાસા તાલુકાના ગાજણ ગામે નગરપાલિકાની ડમ્પીંગ સાઇટને લઈને લોકોમાં નારાજગી જોવા મળી. મોટી સંખ્યામાં ગાજર ગામના લોકો જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા હતા જ્યાં ડમ્પિંગ સાઈડ નો વિરોધ દર્શાવ્યો હતો ભારે સૂત્રો ચાર સાથે આવેલી યોજવામાં આવી હતી