ઊંઝા: ઊંઝા નગરપાલિકાનું રખડતા ઢોરો સામે અભિયાન, એક જ સપ્તાહમાં 250 થી વધુ ઢોરો પકડી પાંજરાપોળ મોકલ્યા
Unjha, Mahesana | Aug 10, 2025
ઊંઝા નગરમાં રખડતા ઢોરોના ત્રાસથી લોકો પરેશાન થઈ ગયા છે આ સમસ્યાના નિવારણ માટે પુંજા નગરપાલિકાએ રખડતા ઢોરોને પકડવાની...