કવાંટ: તુરખેડામાં પ્રસૂતા મહિલાનું રસ્તાના અભાવે મોત બાદ વિપક્ષ પણ મેદાને, કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા એ શું કહ્યું? જુઓ
છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના અંતરિયાળ અને ડુંગરાર વિસ્તારમાં આવેલ તુરખેડા ગામે પ્રસૂતા મહિલાના મોત બાદ કોંગ્રેસ પણ મેદાને આવી છે. કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અને જિલ્લા કોંગ્રેસના નેતા સુખરામભાઈ રાઠવા એ સર્કિટ હાઉસ ખાતેથી શું કહ્યું? જુઓ