વાવ: ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સણવા ગામે બેઠક યોજાઇ..
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ આજે ભાભર તાલુકાના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સણવા ગામ ખાતે વાવ વિધાનસભા ના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી .જેમાં સમાજમાં શિક્ષણ વ્યસન મુક્તિ કુરિવાજ જેવા મુદ્દા ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી સાથે દરેક સમાજ સાથે લઈને સમાજની પ્રગતિ થાય તે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી..